વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન VMC દ્વારા ભરતી સંબંધી જાહેરાત કરવામાં આવી છે. અરજી કરવા માટે વેબસાઈટ પર જઈ ફોર્મ ફિલપ કરો.
Vadodara Municipal Corporation Recruitment 2024 :
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ભરતી માટે અરજી કરવા માટેના પગલાં :
1. વેબસાઇટની મુલાકાત લો:
(https://vmc.gov.in) પર જાઓ.
2. ભરતી વિભાગ શોધો:
હોમ પેજ પર ક્લિક કરી કારકિર્દી અથવા રીક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરી આગળની પ્રોસેસ કરો.
3. જોબ પસંદ કરો:
તમે જે પોઝિશન માટે અરજી કરી રહ્યા છો તે પસંદ કરી સીટી એન્જિનિયર અથવા ફાયરમેન અને વિગતો માટે જોબ સૂચના વાંચો.
4. પાત્રતા તપાસો:
ખાતરી કરવાની રહેશે કે તમે લાયક મર્યાદા અને અન્ય આવશ્યકતાઓ સહિત પોસ્ટ માટે પાત્રતાના માપદંડ પૂર્ણ કરી રહ્યા છો.
5. અરજી ભરો:
તમારી પાત્રતા મુજબ ઓનલાઈન અરજી બટન પર ક્લિક કરો. તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
6. દસ્તાવેજો અપલોડ કરો:
તમારા શૈક્ષણિક ને લગતા દસ્તાવેજો અપલોડ કરી પ્રમાણપત્રો અને ઓળખ પત્રનો પુરાવો , ફોટોગ્રાફ અપલોડ કરો.
7. અરજી ફી ચૂકવો:
ઓનલાઇન ચુકવણી વિકલ્પ દ્વારા એપ્લિકેશન ફી ભરો. મોટાભાગની પોસ્ટ માટે ફી ₹400 અને 200 રૂપિયા છે.
8. ફોર્મ સબમિટ કરો:
ફોર્મ ભર્યા પછી ફરીથી એકવાર બધી માહિતી ફરીથી એકવાર ચેક કરી અપલોડ કરો.
9. છેલ્લી તારીખ:
છેલ્લી તારીખ પહેલાં અરજી સબમિટ કરો (દા.ત., સિટી એન્જિનિયરની પોસ્ટ માટે 15મી ઑક્ટોબર 2024) .