પ્રવાસ વિભાગે 10 ધોરણ પાસ કરેલ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ભરતી અભી જ્ઞાનની જાહેરાત કરી છે. આ પદ માટે કુલ ચાર જગ્યાઓ ખાલી છે.
Tourism Department Recruitment 2024 :
અરજી કરવાની પ્રક્રિયા 1 ઓક્ટોબર 2024 ના રોજ શરૂ થઈ જશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2024 છે.
અરજી કરનારની કોઈ મર્યાદા 18 થી 35 વર્ષની હોવી જોઈએ સરકારના નિયમો મુજબ આરક્ષિત શ્રેણીઓ માટે છૂટછાટ સાથે પસંદ કરેલો ઉમેદવારો દર મહિને 20,000 ના પગાર મેળવશે.
ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરવા માટેના પગલાં અહીં છે:
1. વેબસાઈટ પર ક્લિક કરો :
– એપ્રેન્ટિસશિપ ઇન્ડિયા પોર્ટલ પર જાઓ: [apprenticeshipindia.gov.in]
https://www.apprenticeshipindia.gov.in .
2. લોગ ઇન કરો:
– જો તમે નવા યુઝર હોવ તો નોંધણી કરો ક્લિક કરો અને નામ ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર જેવી તમારી વિગતો દાખલ કરો.
– જો તમે પહેલાથી જ નોંધણી કરાવેલી હશે તો તમારે ફક્ત તમારો ઓળખ પત્ર દાખલ કરી લોગીન પૂર્ણ કરો.
3. ભરતીની સૂચના શોધો:
– લોગીન થઈ ગયા પછી પ્રવાસન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 માટે શોધો વેબસાઈટ પર થી ભરતી વિભાગ પર જાવ.
4. અરજી ફોર્મ ભરો:
– તમારી પર્સનલ વિગતો સંપર્ક માહિતી અને શૈક્ષણિક લાયકાત દાખલ કરો.
– તમારા ઓરીજનલ દસ્તાવેજ ની સ્કેન કોપી કરી અપલોડ કરો.
– 10મી માર્કશીટ
– આધાર કાર્ડ
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– જાતિ પ્રમાણપત્ર ( જો હોય તો )
5. અરજી સબમિટ કરો:
– તમારી માહિતીને અપલોડ કર્યા પછી ફરી એકવાર ચેક કરી તમારી અરજી સબમિટ કરો.
6. એપ્લિકેશન પ્રિન્ટ કરો:
– સબમિટ થઈ ગયા પછી તમારા રેકોર્ડ માટે ફોર્મ ની નકલ પ્રિન્ટ આઉટ કરી તેમાં ડાઉનલોડ કરી તમારી પાસે રાખો.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2024 સુધીની રહેશે.