RRC Railway has announced the recruitment for 5066 Apprentice Posts for 2024

RRC રેલ્વે રિક્રુટમેન્ટ સેલ વેસ્ટર્ન રેલ્વે દ્વારા 2024 માટે 506 6 એપેન્ડીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે .આ માટે ઓનલાઇન અરજી ની પ્રક્રિયા 23 sept 2024 થી લઈને અંતિમ તારીખ 22 Oct 2024 સુધીની રહેશે. RRC Railway recruitment 2024 : – વય મર્યાદા : અરજી કરનાર તેમજ ઉમેદવારની વય 15 વર્ષથી 24 વર્ષ સુધી … Read more

Download Gujarat Forest Gard Physical Test Call Letter 2024

2024 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ફિઝિકલ ટેસ્ટ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ પદ્ધતિસર આગળ વધો.

Gujarat Forest Gard Physical Test Call Letter:

 

1.OJAS ની નીચે આપેલી વેબસાઈટ પર ક્લિક કરી ojas ના હોમપેજ પર જાવ

https://ojas.gujarat.gov.inh

ttps://ojas.gujarat.gov.in

2. હોમપેજ પર આવેલ કોલલેટર વિભાગ પર ક્લિક કરી બીજા પેજ પર જાવ

3.  ગુજરાત ફોરેસ્ટ કાર્ડ ફિઝિકલ ટેસ્ટ કોલ લેટર પસંદ કરો

4. તમે આગળ ફોર્મ ભરેલ એનો કન્ફર્મેશન નંબર અથવા આવેદન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

5. કન્ફર્મેશન નંબર નાખ્યા પછી ડાઉનલોડ બટન પર ક્લિક કરી તમારા કોલલેટર એક પ્રિન્ટ આઉટ કાઢી તેમજ ડાઉનલોડ કરી PDF સેવ રાખો.

 

પરીક્ષા કેન્દ્ર પર માન્ય ID પ્રૂફ સાથે તમારા કોલ લેટરની પ્રિન્ટેડ કોપી લાવવાની ખાતરી કરો.

Kohlar Industries Company Apprentice Recruitment 2024