SSC GD Constable Recruitment 2024 Apply for CAPF SAAF & Rifleman Post

SSC જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ ભરતી 2024 ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉમેદવારો એ ૧૦ ધોરણ પાસ કરે છે. તો તેઓ અરજી કરવા માટે પાત્ર છે તેમાં આસામ રાયફલ્સમાં CAPF ,સાફ અને રાઇફલમેન જેવા વિવિધ સ્થળોમાં વેચવામાં આવશે.

SSC GD Constable Recruitment 2024 :

કુલ 26146 જગ્યાઓ ભરવામાં આવશે એપ્લિકેશન 24 નવેમ્બર સુધી ખુલ્લી રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

 

અરજદારોની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને આરક્ષિત શ્રેણીઓ માટે છૂટછાટ છે. પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવામાં આવશે (CBE), શારીરિક ધોરણ કસોટી (PST), શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે.

સાસાક ગાર્ડ કોન્સ્ટેબલ ભરતી 2024 :

અરજી કરવા માટે તમારે એસએસસી વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે અને સમય મર્યાદા પહેલા ઓનલાઇન નોંધણી અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.

 

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં :

1: SSC વેબસાઇટની મુલાકાત – નીચે આપેલી ગવર્મેન્ટ રિક્વાયર લિંક ઉપર ક્લિક કરો.

https://ssc.nic.in

 

2: વન-ટાઇમ નોંધણી

1. હોમ પેજ પર જઈને ન્યુ યુઝર પર ક્લિક કરો.

2. ઉમેદવાર પોતાનું નામ શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી માહિતી સહિત તમારી મૂળભૂત વિગતો પૂર્ણ ભરો.

3. ફોર્મ સબમીટ કરી નોંધની પૂરી કરો.

 

3: લૉગિન અને એપ્લિકેશન

1. લોગીન કરવા માટે તમારો ઓળખ પત્ર અને પાસવર્ડનો ઉપયોગ કરી લોગીન પૂર્ણ કરો.

2. આસામ રાઇફલ્સ પરીક્ષા 2024’માં CAPF, NIA, SSF અને રાઇફલમેન (GD)માં કોન્સ્ટેબલ (GD) હેઠળ “હવે અરજી કરો” વિભાગ શોધો.

3. શૈક્ષણિક જરૂરી માહિતી અને અન્ય જરૂરી ક્ષેત્ર સહિત જરૂરી વિગતો તથા ઓનલાઇન અરજી ફોર્મ ભરી પૂર્ણ કરો.

 

4: દસ્તાવેજો અપલોડ કરો

– ઉમેદવાર પોતાનો પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ હસ્તાક્ષર ડાબા અંગૂઠા ની છાપ અને હાથની લખેલી ઘોષણા અપલોડ કરવી. ખાતરી કરવી કે બધી ફાઈલો ઓછા કેબીમાં અને ફોર્મેટની આવશ્યકતાઓને આધારે હોય.

 

5: એપ્લિકેશન ફીની ચુકવણી

– અરજી કરનાર ફીની ચુકવણી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટબેન્કિંગ અથવા ઓફલાઈન દ્વારા ચલન દ્વારા એપ્લિકેશન ફ્રી ભરવી. ફી ₹100 SC,ST સ્ત્રીઓ માટે કોઈ ફી નહીં.

 

6: ફોર્મ સબમિટ કરો

– અરજી કરનાર પોતાની બધી માહિતી ચકાસી ફોર્મ સબમીટ કરો.

 

7: એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો

– સબમિટ થઈ ગયા પછી પે સ્લીપ તેમજ તમારી ફોર્મની નકલ કાઢી રાખો.

Gujarat Teacher Recruitment 2024: 3517 Posts Apply by 15 Nov

 

Leave a Comment