સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા SBI માં ભરતી માટે વિવિધ પદો પર નોકરીઓ માટેની જાહેરાત કરવામાં આવી છે.
SBI Recruitment 2024 :
1. SBI વેબસાઈટ : SBI ની વેબસાઈટ પર ક્લિક કરી નવા નોટિફિકેશન અને ભરતી પ્રક્રિયાની વિગતો જોવા મળશે.
2. ભર્તીની જાહેરાત : વેબસાઈટ પર Careers અથવા Recruitment વિભાગ જોવા મળશે જ્યાં તમે તમામ ઉપલબ્ધ પદો અને અરજી કરવાની પ્રક્રિયા વિશે માહિતી મળી જશે
3. અરજી પ્રક્રિયા : જો ઉમેદવાર પદ માટે લાયક હોય તો ઓનલાઇન અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે અપલોડ કરવા.
4. તૈયારી :SBI ની ભરતી ની પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રારંભિક પરીક્ષા મુખ્ય એક્ઝામ અને ઇન્ટરવ્યૂ સામે હોય છે તૈયાર રહેવા માટે મોક ટેસ્ટ અને અભ્યાસ સામગ્રીનો ઉપયોગ.
5. સૂચના : નોકરી માટેની તારીખો અને પરીક્ષાની માહિતી માટે નિયમિતપણે વેબસાઈટ તપાસતા રહો.