RRC Railway has announced the recruitment for 5066 Apprentice Posts for 2024

RRC રેલ્વે રિક્રુટમેન્ટ સેલ વેસ્ટર્ન રેલ્વે દ્વારા 2024 માટે 506 6 એપેન્ડીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે .આ માટે ઓનલાઇન અરજી ની પ્રક્રિયા 23 sept 2024 થી લઈને અંતિમ તારીખ 22 Oct 2024 સુધીની રહેશે.

RRC Railway recruitment 2024 :

વય મર્યાદા : અરજી કરનાર તેમજ ઉમેદવારની વય 15 વર્ષથી 24 વર્ષ સુધી હોવી જોઈએ

શૈક્ષણિક લાયકાત :અરજી કરનાર ઉમેદવાર નો અભ્યાસ ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે તેમ જ આઈ.ટી.આઈ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા:- 

પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ રહેશે તેમાં લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં થાય પસંદગી તેમના દસમું ધોરણ અને આઈટીઆઈ માં મેળવેલા ગુણના આધારે એક મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.

ફી:
– કરનાર સામાન્ય વર્ગ હોય તો ઉમેદવારે માટે 100 રૂપિયા અરજી ફી રહેશે.
– SC/ST/PWD/ મહિલાઓ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.

RRC Railway recruitment Apprentice Posts Apply 2024 :

1. વેબસાઇટની : www.rrc-wr.com(https://www.rrc-wr.com) અહીં આપેલ લિંક પર ક્લિક કરી RRC વેબસાઈટ પર જઈ તમારો ફોર્મ ફિલપ કરો

2. નોંધણી કરો:
– હોમ પેજ પર જઈ તમારી અંગત વિગતો ત્યાં દાખલ કરો.
– તમારી  વિગતો દાખલ કરીને એકાઉન્ટ બનાવો.

3. અરજી ફોર્મ ભરો:

–  અહીં તમારી વ્યક્તિગત માહિતી તેમજ શૈક્ષણિક લાયકાત અને સંબંધીત વિગતો ફોર્મ સાથે ભરી સબમિટ કરો.
– તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમ જ તમારી ૧૦  ધોરણની માર્કશીટ અને ITI ની માર્કશીટ તેમજ પ્રમાણપત્ર ત્યાં અપલોડ કરો.

4. અરજી ફી ચૂકવો:

–  ફોર્મ ભરાયા પછી તમારી અરજી ફી ૧૦૦ રૂપિયા છે.SC/ST/PWD/ મહિલા ઉમેદવાર સિવાય જેમની આ ફી માફ કરવામાં આવેલ છે.

– અડધી કરનાર ડેબિટ ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ફી ભરી શકે છે.

5. અરજી સબમિટ કરો:
– બધી વિગતો ભર્યા પછી અને ફી ભર્યા પછી, તમારી અરજી સબમિટ કરો. તમે ભરેલ વિગતો ચેક કર્યા પછી અને ફી ભર્યા પછી તમારે અરજી સબમીટ કરો.
–  તમારી ફી ભર્યાની રસીદ તેમજ ફોર્મ ભર્યા ની એપ્લિકેશન ની ઝેરોક્ષ કાઢીને રાખો.

 

નોંધ : અરજી કરનાર વ્યક્તિ તેમજ આર્ટિકલ પડનાર ખાતરી કરે કે આ ફોર્મ તમારે 22 ઓક્ટોબર 2024 પહેલા પૂર્ણ કરવાની રહેશે.

Apply for GSRTC Ahmedabad Apprentice Recruitment 2024

 

Leave a Comment