પીએમ કિસાન યોજના ભારતમાં કૃષિ ક્ષેત્રે કામ કરતા નાના અને સીમાંત ખેડૂતો ના પરિવારોને દર વર્ષે 6000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
PM Kisan Yojana :
આ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલા માપદંડો અનુસાર લાયક ખેડૂત પરિવાર દર વર્ષે 6000 ની નાનકીય સહાય અપાય છે જે ત્રણ સમાન હપ્તાહમાં આપવામાં આવે છે દરેક હપ્તામાં ખેડૂતોને 2000 જેવા નાણાકીય સાહેબ પૂરા પાડવામાં આવે છે જે સિંધુ જ તેમના બેંક ખાતામાં જમા થાય છે.
આ યોજનાનો આરંભ 1 Dec 2018 થી શરૂ થઈ ગયું છે અને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનામાં ખેડૂતોના બેંક ખાતાઓને સીધા જ આર્થિક મદદ પહોંચાડવા માં આવે છે.
પીએમ કિસાન યોજના :
પીએમ કિસાન યોજના માટે અપલાય કરવા નીચેના પગલાં અનુસરો :
1. સત્તાવાર વેબસાઇટની મુલાકાત : કાર્ય રત સરકાર વેબસાઈટ પર ક્લિક કરો
2.ન્યુ ખેડૂત નોંધણી પર ક્લિક કરો:
– હોમ પેજ પર જઈ ખેડૂત કોર્નર વિભાગ અથવા નવી ખેડૂત નોંધણી પર ક્લિક કરી આગળ વધો.
3.તમારી માહિતી ભરો:
– તમારો મુખ્ય વિભાગ પસંદ કરો.
– આધાર કાર્ડ નંબર
– આધારકાર્ડ સાથે લીંક નંબર
– તમારો રાજ્ય ,જિલ્લો , પેટા જીલ્લો , ગામ પસંદ કરો.
– તમારા નંબર પર આવેલું OTP નો ઉપયોગ કરીને વેરિફિકેશન પૂર્ણ કરો
4. તમારી વધારે ની માહિતી અહીં ફિલ અપ કરો:
– તમારી જરૂરી એવી અગત્યની બીજી માહિતી જેમ કે :
– બેંક ખાતાની વિગતો એકાઉન્ટ નંબર આઈએફસી કોડ વગેરે.
– તમારી પાસે જમીન છે એની જરૂરી એવી માહિતી દાખલ કરો.
5. અરજી સબમિટ કરો :
– તમે દાખલ કરેલી બધી વિગતો એકવાર ફરીથી ચકાસી ને ફોર્મ સબમીટ કરો.
6. e-KYC પૂર્ણ કરો :
– અરજી કરનાર ખાતરી કરવાની રહેશે કે એ કહેવાય છે પ્રક્રિયા ઓનલાઈન કોમન સર્વિસ સેન્ટર CSC દ્વારા કરાય છે.
7. અરજીની સ્થિતિ તપાસો
– ફોર્મ સબમીટ કર્યા પછી ખેડૂત કોર્નર માં જઈ લાભાર્થી ની સ્થિતિ પર જઈને તમારો આધાર કાર્ડ તેમ જ એકાઉન્ટ વિગતો દાખલ કરીને તમારી અરજી ચેક કરી શકો છો.