ONGC Recruitment 2024: 2236 Apprentice Posts for 10th Pass Candidates

ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) એ ધોરણ 10 પાસ લોકો માટે 2236 જેવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડી છે.

 

ONGC Apprentice Recruitment :

ONGC એપ્રેન્ટિસ ભરતી 2024 માટે અરજી કરવા માટે લાયકાત માપદંડ :

Qualification :
– 10 pass ,12 pass
– ITI
–  B.A, B.Com, B.Sc, B.B.A, and B.Tech
– Diploma

Age :
18 year to 25 year 

SC/ST (5 વર્ષ), OBC (3 વર્ષ) અને PwBD ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.

ONGC એપ્રેન્ટિસ ભરતી 2024 માટે અરજી કરવા માટે ના પગલાં :

1. વેબસાઇટની મુલાકાત : ongcindia.com પર ONGCની વેબસાઇટ પર જાઓ.

https://ongcindia.com

2. ભરતી વિભાગ શોધો : હોમ પેજ પર જઈ ભરતી કે કારકિર્દી વિભાગ પર ક્લિક કરી આગળની પ્રોસેસ કરો.

3. એપ્રેન્ટિસ ભરતી લિંક પર ક્લિક કરો : એપ્રેન્ટિસ ભરતી 2024 સંબંધિત સુચનાઓ વાંચી ઓનલાઈન અરજી કરેલ કરો.

4. નોંધણી/લોગિન :
– જો તમે નવા યુઝર છો તો તમારી વિગતો નાખી એકાઉન્ટ બનાવો.
– જો તમારો પહેલાથી જ એકાઉન્ટ છે તો તમારે તમારા એજ્યુકેશન ડોક્યુમેન્ટ અપલોડ કરી ફોર્મ પૂર્ણ કરો.

5. અરજી ફોર્મ ભરો:
– તમારી શૈક્ષણિક લાયકાત દાખલ કરો અને તમે જે ડિપાર્ટમેન્ટ માટે અરજી કરી રહ્યા છો તે પસંદ કરી આગળ પેજ પર જવો.
– તમારી વિગતો દાખલ કર્યા પછી ફરીથી એકવાર ચકાસી લો.

6. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો:
– તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સહી વગેરે સ્કેન કરી અપલોડ કરો.

7. એપ્લિકેશન પ્રિન્ટ કરો : એપ્લિકેશન સબમિટ થઈ ગયા પછી ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશનની એક ફોર્મ ડાઉનલોડ કરી તેમજ પ્રિન્ટ રાખો .

કોઈ અરજી ફી જરૂરી નથી. ખાતરી કરો કે તમે છેલ્લી તારીખ,ઑક્ટોબર 25, 2024 પહેલાં અરજી કરી છે.

PM Kisan Yojana ₹6000 Annual Assistance for Small Farmers

 

Leave a Comment