Navsari Vil Por Municipality 2024 Laborer & Cleaner Vacancies 94 Daily we

નવસારી વિઝલ પોર નગરપાલિકાએ 2024 માં રોજ કામદાર,સફાઈ કામદાર ની 94 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે .

Navsari Vil Por Municipality 2024 :

જોબ વિગતો :
– પદ: રોજમદાર , સફાઈ કામદાર
– કુલ ખાલી જગ્યાઓ: 94
– પગાર: ₹21,100 પ્રતિ મહિને
– એપ્લિકેશન મોડ: ઑફલાઇન

પાત્રતા માપદંડ
– વય મર્યાદા: ઉમેદવારની વય મર્યાદા 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
– શૈક્ષણિક લાયકાત: ઉમેદવારને વાંચતા લખતા આવડવું જોઈએ

નવસારી વિલ પોર નગરપાલિકા 2024 :

નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે રોજમદાર (સફાઈ કામદાર)ની જગ્યા માટે અરજી કરવા માટેના પગલાં :

નવસારી :

1. સત્તાવાર વેબસાઇટની મુલાકાત : અરજી એપ્લાય કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી હોમ પેજ પર જાવ

(https://www.navsarivijalporemunicipality.in)

2. અરજી ફોર્મ મેળવો:
– અધિકૃત વેબસાઈટ નો ઉપયોગ કરી અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેને સીધા નગરપાલિકા કચેરીમાં સબમીટ કરો.

3. અરજી ફોર્મ ભરો:
– તમારી અંગત વિગતો તેમજ શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી માહિતી ભરી ચર્ચાપણે ફોર્મ મોકલી આપો.

4. જરૂરી દસ્તાવેજો જોડો:
– શૈક્ષણિક પ્રમાણપત્રો
– ઉંમરનો પુરાવો
– ઓળખ જેમ કે આધાર કાર્ડ અથવા મતદાર ID .

5. અરજી ફી ચૂકવો:
– સામાન્ય વર્ગનો ઉમેદવારોએ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ₹300 ફી ભરવી.
– SEBC/EWS/SC/ST  ના ઉમેદવારો નહીં અરજી થી માફ કરવામાં આવી છે.

6. અરજી સબમિટ કરો:
– ઉમેદવારે ફૂલની માહિતી અરજી ફોર્મમાં લખી જોડાયેલા દસ્તાવેજો અને ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે નીચા આપેલ એડ્રેસ પર મોકલી આપો.

 

 નગરપાલિકા ખાતે ઉપલબ્ધ જગ્યાઓ માટે સફળતાપૂર્વક અરજી કરી શકો છો. વધુ વિગતો માટે, પ્રદાન કરેલ સ્ત્રોતોનો સંદર્ભ લો.

મુખ્ય અધિકારી,
નવસારી વિજલપોર નગરપાલિકા,
સરદાર પટેલ ભવન,
દુધિયા તલાવ, નવસારી જિલ્લો,
નવસારી 396445

Bangla Desh ki PM Hashina mili India ke PM Modi se ,3 Mulakat

 

Leave a Comment