Kohlar Industries Company Apprentice Recruitment 2024

 

ગુજરાત ભરૂચ છકડીયા માં આવેલી સિરામિક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં એપ્રેન્ટીસમાં તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે છે.

Kohlar Industries Ltd :

આ કંપનીમાં છોકરાઓ તેમજ છોકરીઓ ની ભરતી કરવામાં આવશે.

સરનામું : ઝગડિયા, ભરૂચ

ભણતર : ૮ પાસ થી 12 પાસ, ITI પુત્ર

પગાર ધોરણ : 13,300

8 : કલાક જોબ રહેશે (જનરલ શિપ).

ઇન્ટરવ્યું તારીખ : 04/10/2024

સમય : 11:00 સવારે

ઉંમર : ૧૮ થી 26 વર્ષ / વજન : ૪૫• હોવું જોઈએ

સુવિધા : બસ તેમજ કેન્ટિન કંપની તરફથી ભરૂચ અને અંકલેશ્વર વાળા ને મળશે.

જોઈન થનાર કામદારોને જોઈનિંગ લેટર ,પગાર સ્લીપ અને એક્સપિરિયન્સ લેટર  આપવામાં આવશે

કોન્ટેક્ટ પર્શન: Naresh Sir : 7990326609

કૉલ કરવાનો સમય સાવરે 00:10 થી સાંજે :05:00

નોંધ: આ કોઈ કોન્ટ્રક્ટ નથી આ એક ગવર્નમેન્ટની સ્કિલ વિકાશ NAPS ટ્રેનિન્ગ અપ્રેન્ટિસ શિપ છે.

 

આ જોબ માટે કોઈ ચાર્જ નથી તમારે જરુર નાં હોય ત્યા આગળ શેર કરો

જોબ માટે એપ્લાય કરનાર અંકલેશ્વર અને ભરુચ ના હોવા જરૂરી છે.

Location: Jhagadia

Bangla Desh ki PM Hashina mili India ke PM Modi se ,3 Mulakat

 

Leave a Comment