ITBP 2024 Constable Recruitment 545 Posts Apply from 8 Oct

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ITBP ફોર્સ દ્વારા 2024 માં 545 જેટલી કોન્સ્ટેબલ ની ભરતી બહાર પાડવામાં આવી છે. અરજી 8 ઓક્ટોબર 2024 થી 6 નવેમ્બર 2014 સુધી ચાલુ રહેશે.u

ITBP 2024 Constable Recruitment :

મુખ્ય વિગતો:

– પાત્રતા: ઉમેદવારે 10 પાસ હોવું ફરજિયાત છે અને તેમની પાસે ટ્રક વિહિકલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.

– વય મર્યાદા: ઉમર 21 થી 27 વર્ષ જેટલી હોવી જોઈએ.

– પસંદગી પ્રક્રિયા: પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવાર ભૌતિક કાર્યક્ષમતા કસોટી શારીરિક ધોરન કસોટી તેમજ લેખિત પરીક્ષા વ્યવહાર કૌશલ્ય પરીક્ષા અને તબીબી પરીક્ષા નો સમાવેશ થાય છે.

– અરજી ફી:.Lજનરલ OBC શ્રેણીઓ માટે 100 રૂપિયા ફી રાખવામાં આવી છે. SC,ST અમે તો વારો માટે ફી માથી મુક્ત રાખવામાં આવેલ છે.

ITBP 2024 કોન્સ્ટેબલ ભરતી :

ITBP કોન્સ્ટેબલ (ડ્રાઈવર) ભરતી 2024 માટે અરજી કરવા માટેના પગલાં :

 

1. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: ITBP નીચે આપેલી સરકારી વેબસાઈટ પર ક્લિક કરી અપ્પ્લાય કરો.

https://recruitment.itbpolice.nic.in

 

2. નોંધણી કરો: જો તમે નવા યુઝર હોવ તો તમારો ફોન નંબર તેમજ ઈમેલ આઇડી નાખી તમારું નવું લોગીન બનાવો.

 

3. લૉગ ઇન કરો:લોગીન થઈ ગયા પછી તમે તમારા ઓળખ પત્ર દાખલ કરી ફોર્મ ફિલપ કરો.

 

4. કોન્સ્ટેબલ (ડ્રાઈવર) પોસ્ટ શોધો: નવીનતમ ખાલી જગ્યાઓ વિભાગ હેઠળ “કોન્સ્ટેબલ (ડ્રાઈવર) 2024 ભરતી” માટે જુઓ.

 

5. અરજી ફોર્મ ભરો:પોતાની વ્યક્તિગત માહિતી શૈક્ષણિક અને અન્ય સંબંધીત વિગતો દાખલ કરીને ઓનલાઇન અરજી ફોર્મ ભરો.

 

6. દસ્તાવેજો અપલોડ કરો:

– મેટ્રિકનું પ્રમાણપત્ર

– ભારે વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ

– તાજેતરનો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર

 

7. અરજી ફી ચૂકવો: જો લાગુ હોય તો ₹100ની ફી ચૂકવો . જનરલ,સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે .

 

8. અરજી સબમિટ કરો:અરજી કરનાર પોતાની બધી વિગતો એકવાર ચકાસી અરજી સબમિટ  કરો.

 

9. પ્રિન્ટ એપ્લિકેશન: સબમિટ થઈ ગયા પછી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢી રાખો.

 

Leave a Comment