ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને 10 માટે 2024 ની શિક્ષક ભરતી માં 3517 શિક્ષણ સહાયકની જગ્યાઓ માટે અરજી માંગવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2024 છે.
ગુજરાતમાં ઈચ્છા ધરાવનાર ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરી શકે છે. અડધી કરતી વખતે ચોક્કસ રીતે તમામ જરૂરી ઓળખ પત્ર તેમજ પ્રમાણપત્ર યોગ્ય રીતે ભરવા.
Gujarat Teacher Recruitment 2024
ગુજરાત શિક્ષણ સહાયક ભારતી 2024 માટે અરજી કરવા માટેના પગલાં :
1. વેબસાઇટની મુલાકાત : GSERC ની વેબસાઈટ પર ક્લિક કરી હોમપેજ પર જાવ.
2. નોંધણી કરો :જો તમે નવા યુઝર હોવ તો નોંધની પર ક્લિક કરીને એકાઉન્ટ ક્રિએટ કરો. તમારું નામ ઇમેલ અને ફોન નંબર નાખી જરૂરી વિગતો ભરી પાસવર્ડ જનરેટ કરો.
3. લોગિન : રજીસ્ટર થઈ ગયા પછી તમારી ઈમેલ આઇડી ફોન નંબર અને પાસવર્ડ નો ઉપયોગ કરીને લોગીન કરો.
4. અરજી ફોર્મ ભરો: લોગીન કર્યા પછી તમારે માધ્યમિક શિક્ષણ સાહેબ ભરતી 2024 માટે જાહેરાત પર ક્લિક કરો તેના પર ક્લિક કરીને જરૂરી વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યવસાયિક વિગતો ભરો.
5. દસ્તાવેજો અપલોડ કરો :તમારા ઓળખ પત્ર કેમ કરી અપલોડ કરો શૈક્ષણિક પ્રમાણપત્રો પુરાવો ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ પ્રમાણપત્ર.
6. એપ્લિકેશન ફી ચૂકવો : નેટબેન્કિંગ યુપીઆઇ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નો ઉપયોગ કરી ફી ઓનલાઈન સબમીટ કરો.
7. અરજી સબમિટ કરો : બધી વિગતો પૂર્ણ થઈ ગયા પછી એકવાર ફરીથી ચકાસી સબમિટ કરો.
8. પ્રિન્ટઆઉટ લો : સબમિટ થઈ ગયા પછી તમારા એપ્લિકેશનની ફોર્મ ડાઉનલોડ કરી રાખો.
ગુજરાત શિક્ષક ભરતી 2024
ગુજરાત શિક્ષણ સહાયક ભારતી 2024 માટેની લાયકાતની આવશ્યકતાઓ નીચે મુજબ છે:
1. શૈક્ષણિક લાયકાત:
– અરજી કરનાર પાસે યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયના સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે.
– અરજી કરનાર પાસે B.Ed.ની દીકરી હોવી જરૂરી છે.
2. શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT):
– અરજી કરનાર પાસે માધ્યમિક શાળાઓ માટે TAT (ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ કરેલો હોવું જોઈએ.
3. વય મર્યાદા:
– અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2024 છે ઉમેદવારોની ઉંમર 39 વરસથી પહોંચ્યો હોવી જોઈએ સરકારી નિયમો મુજબ આરક્ષિત વર્ગો માટે વય છૂટ છાત આપવામાં આવી છે.