ગુજરાત સરકારે 1903 નર્સની ભારતીય માટે નિર્ણય લીધા છે. હા અંગેની ઓનલાઇન અરજીની પ્રક્રિયા 5 Oct 2024 પછી શરૂ થશે. અરજી કરવાની તમામ વિગતો સરકારની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.
Staff Nurse Recruitment 2024 :
સ્ટાફ નર્સ ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરવા માટેના પગલાં :
1. વેબસાઇટની મુલાકાત :
– https://arogyasathi.gujarat.gov.in આપેલી લિંગ પર ક્લિક કરી ગવર્મેન્ટ વેબસાઈટ પર જાઓ .
2. નોંધણી કરો :
– જો અરજી કરનાર નવા હોય તો તેમની મૂળભૂત વિગતો જેવી રીતે નામ ઇ-મેલ આઇડી ફોન નંબર વગેરે આપીને એક ખાતું બનાવવાનું રહેશે.
3. અરજી ફોર્મ ભરો:
– અરજી કરનાર લોગીન કર્યા પછી વ્યક્તિગત શૈક્ષણિક અને અન્ય જરૂરી વિગતો સાથે ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
4. દસ્તાવેજો અપલોડ કરો :
– માર્ગદર્શિકા પ્રમાણે તમારા ફોટોગ્રાફ હસ્તાક્ષર ઓળખાણ નો પુરાવો આધાર કાર્ડ અને શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા ના રહેશે.
5. અરજી ફી ચૂકવો :
– ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટબેન્કિંગ અથવા અન્ય ઉપલબ્ધ વિકલ્પો દ્વારા જરૂરી ફી ઓનલાઇન ભરવાની રહેશે.
6. ફોર્મ સબમિટ કરો:
– તમારી બધી માહિતી એકવાર ફરીથી ચેક કરી ફોર્મ સબમીટ કરો.
7. પ્રિન્ટઆઉટ લો:
– સબમિટ થઈ ગયા પછી ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ની પ્રિન્ટ આઉ અથવા ડાઉનલોડ કરી રાખો.
8. સૂચનાઓ તપાસો:
– ભરતી પ્રક્રિયા સંબંધિત કોઈપણ અપડેટ અથવા સૂચનાઓ માટે તમારા ઇમેઇલ અથવા SMS પર નજર રાખો.
અરજી કરતા પહેલા ખાતરી કરો કે તમે પાત્રતાના માપદંડ અને સમયમર્યાદાને પૂર્ણ કરો છો.