આજે જ GSRTC અમદાવાદ ખાતે આવેલી વેકેન્સીમાં અરજી કરો તેમજ અરજી કરવા માટે ની બધી માહિતી નીચે મુજબ આપેલી છે અરજી કરવાની છેલ્લી તારીખ નીચે મુજબ છે.
GSRTC Ahmedabad Recruitment 2024 :
GSRTC અમદાવાદમાં આવેલી ભરતી 2024 માટે તમારે અરજી સબમીટ કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર 2024 છે.
1. પાત્રતા: અરજી કરવા માટેની પાત્રતા વેલ્ડર મેકેનિકલ ઇલેક્ટ્રિકલ વગેરે જેવા સંબંધી ત અભ્યાસ કરેલ હોવો જોઈએ તેમજ ઓછામાં ઓછું 10 / 12 પાસ હોવું ફરજિયાત છે.
2. જરૂરી કાગજ પત્ર :
– આધાર કાર્ડ
– માર્કશીટ
– જાતિનું પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
– સહી
– ઈમેલ આઈડી
3. અરજી કરવાની પ્રોસેસ :
– અરજી પ્રક્રિયા ઑફલાઇન
– આપેલ GSRTC વેબસાઈટ http://gsrtc.in પરથી એક ફોર્મ ડાઉનલોડ કરી તેને વ્યવસ્થિત રીતે ભરીને આપેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે.
– ફોર્મ માં આપેલ જાહેરાત ઉલ્લેખિત ચોક્કસ ટપાલ સરનામા પર તમારી અરજી મોકલવાની રહેશે.
4. પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જેમાં ઉમેદવારોએ ભાગ લેવું જરૂરી છે
5. છેલ્લી તારીખ: ખાતરી કરો કે તમારી અરજી સત્તાવાર સૂચનામાં દર્શાવેલ સમયમર્યાદા પહેલાં GSRTC ઑફિસ સુધી પહોંચે છે.
વધુ વિગતવાર માહિતી માટે, તમે તેમની વેબસાઇટ પર સત્તાવાર સૂચના જોઈ શકો છો.
GSRTC અમદાવાદ Apprentice ભરતી 2024 માટે અરજી :
Apprentice Recruitment 2024 :
1. નીચે આપેલ વેબસાઈટ પર ક્લિક કરો :
– Apprenticeship India www.apprenticeshipindia.gov.in https://www.apprenticeshipindia.gov.in
2. નોંધણી :
– જો તમે નવા અરજદાર છો તો Candidate Registration પર ક્લિક કરો અને તમારી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત અને અન્ય આવશ્યક વિગતો પૂરી કરો
– તમે પહેલાથી જ નોંધણી કરેલી હોય તો તમારા પ્રમાણપત્ર ઉપયોગ કરીને લોગીન કરો જેથી તમને ફરીથી પ્રમાણપત્ર ની નોંધની કરવી ના પડે.
3. પ્રોફાઈલ પૂર્ણ કરવી :
– તમારી પ્રોફાઇલમાં જરૂરી માહિતી ભરો જેમ કે કૌશલ્ય, લાયકાત અને જો લાગુ હોય તો અનુભવ.
Bangla Desh ki PM Hashina mili India ke PM Modi se ,3 Mulakat
4. GSRTC અમદાવાદ Apprentice અવસરો શોધો :
– GSRTC અમદાવાદ Apprentice 2024 અવસરો શોધવા માટે કલિક કરો.
5. અરજી આપવી :
– જો તમે રસ ધરાવતા હોય તો એપ્રેન્ટિસ પ્રોગ્રામ પસંદ કરો અને Apply પર ક્લિક કરો
– તમારા ITI પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
6. પછીની કાર્યવાહી :
– જો તમે અરજી મોકલી છે તેમજ સફળતાપૂર્વક પહોંચી ગઈ છે તે માટે તમારી પાસે રસીદ અથવા મેલ મળે છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવા:
– આધાર કાર્ડ
– શૈક્ષણિક પ્રમાણપત્રો (10મું/12મું/ITI)
– પાસપોર્ટ સાઇઝના ફોટા
– જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય)
સૂચિત છે કે તમારી અરજી 7 ઓક્ટોબર 2024 પહેલાં મોકલવામાં આવે.