Download Gujarat Forest Gard Physical Test Call Letter 2024

2024 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ફિઝિકલ ટેસ્ટ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ પદ્ધતિસર આગળ વધો.

Gujarat Forest Gard Physical Test Call Letter:

 

1.OJAS ની નીચે આપેલી વેબસાઈટ પર ક્લિક કરી ojas ના હોમપેજ પર જાવ

https://ojas.gujarat.gov.inh

ttps://ojas.gujarat.gov.in

2. હોમપેજ પર આવેલ કોલલેટર વિભાગ પર ક્લિક કરી બીજા પેજ પર જાવ

3.  ગુજરાત ફોરેસ્ટ કાર્ડ ફિઝિકલ ટેસ્ટ કોલ લેટર પસંદ કરો

4. તમે આગળ ફોર્મ ભરેલ એનો કન્ફર્મેશન નંબર અથવા આવેદન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

5. કન્ફર્મેશન નંબર નાખ્યા પછી ડાઉનલોડ બટન પર ક્લિક કરી તમારા કોલલેટર એક પ્રિન્ટ આઉટ કાઢી તેમજ ડાઉનલોડ કરી PDF સેવ રાખો.

 

પરીક્ષા કેન્દ્ર પર માન્ય ID પ્રૂફ સાથે તમારા કોલ લેટરની પ્રિન્ટેડ કોપી લાવવાની ખાતરી કરો.

Kohlar Industries Company Apprentice Recruitment 2024

 

Kohlar Industries Company Apprentice Recruitment 2024

  ગુજરાત ભરૂચ છકડીયા માં આવેલી સિરામિક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં એપ્રેન્ટીસમાં તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે છે. Kohlar Industries Ltd : આ કંપનીમાં છોકરાઓ તેમજ છોકરીઓ ની ભરતી કરવામાં આવશે. સરનામું : ઝગડિયા, ભરૂચ ભણતર : ૮ પાસ થી 12 પાસ, ITI પુત્ર પગાર ધોરણ : 13,300 8 : કલાક જોબ રહેશે (જનરલ શિપ). ઇન્ટરવ્યું તારીખ … Read more