Air Force School Gandhinagar Teaching Recruitment 2024 Apply by 15 Oct

ગાંધીનગરમાં એરફોર્સ સ્કૂલમાં વિવિધ શિક્ષણની જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે જેમાં અરજીની અંતિમ તારીખ 15 ઓક્ટોબર 2024 છે.

Air Force School Gandhinagar Teaching Recruitment 2024 :

 વિવિધ ભૂમિકાઓમાં વિષયો માટે નર્સરી પ્રશિક્ષિત શિક્ષકો NTT, પ્રાથમિક શિક્ષકો PRT તેમજ ગ્રેજ્યુએટ શિક્ષકો TGT સમાવેશ થાય છે. વિવિધ વિષયો જેવા કે સંસ્કૃત ,ગણિત, વિજ્ઞાન સામાજિક અભ્યાસ અને આરોગ્ય અને સુખાકારી.

એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ટીચિંગ ભરતી 2024 :

 

અરજી કરનાર ઉમેદવારોએ શાળાની અધિકૃત વેબસાઈટ પર જઈ અરજી કરવી જોઈએ અને અંતિમ તારીખ પહેલા જરૂરી દસ્તાવેજો સબમીટ કરો.

1. વેબસાઇટની મુલાકાત લો: નીચે આપેલી વેબસાઈટ પર ક્લિક કરી હું પજ પર જાવ.

https://www.afschoolgnr.com  

2. એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો : એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી ભરતી ટેપ માં અરજી કરી ફોર્મ નુ નિયત ફોર્મેટ ભરો તેમજ પ્રિન્ટ કાઢી લો.

3. અરજી ભરો :વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો ખાતરી કરો કે બધી ફીલ આવશ્યકતા મુજબ ભરેલી છે.

4. જરૂરી દસ્તાવેજો એકત્ર કરો: શૈક્ષણિક પ્રમાણપત્રો અનુભવ પ્રમાણપત્ર અને ઓળખના પુરાવા જરૂરી દસ્તાવેજોની કોપી PDF  બનાવી અપલોડ કરો.

5. અરજી સબમિટ કરો : બધી માહિતી એકવાર ચેક કરી સબમીટ કરો. આ ફોર્મ 15 ઓક્ટોબર 2024 પહેલા સબમિટ કરવાનું રહેશે.

Bangla Desh ki PM Hashina mili India ke PM Modi se ,3 Mulakat

 

Leave a Comment