ભારતીય રેલવે 2024 માં નોંધપાત કરતી ની તકોની જાહેરાત કરવામાં આવી છે તેમાં લગભગ 75 હજાર ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવે છે જેમાં વિવિધ કેટેગરીઓ જેવી કે એનટીપીસી ગ્રુપ ડી મંત્રી પેરામેડિકલ ટેકનિશિયન અને વિવિધ જગ્યાઓ છે.
Indian Railways vacancies 2024 :
ખાલી જગ્યાઓમાં સ્ટેશન, માસ્તર ગુડ ટ્રેન મેનેજર ,સિનિયર ક્લાર્ક ,જુનિયર એકાઉન્ટન્ટ ,આસિસ્ટન્ટ અને ટાઈપિસ જેવી જગ્યાઓ ખાલી છે.
અડધી કરવાની પ્રોસેસ ઓનલાઇન રહેશે રસ ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટે અધિકૃત રેલવે બોર્ડ ની વેબસાઈટ ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરવું.
2024 માં ભારતીય રેલ્વે ભરતી માટે અરજી :
1. RRB અધિકૃત વેબસાઇટની : અધિકૃત રેલ્વે ભરતી બોર્ડ (RRB) સાઇટ પર જાઓ, જે પ્રદેશ પ્રમાણે બદલાઈ શકે છે. NTPC અને અન્ય હોદ્દાઓ માટે, તમે [આ લિંક] આર બી બી રેલ્વે ભરતી બોર્ડ સાઈટ પર ક્લિક કરી હોમ પેજ મુલાકાત લો http://www.indianrailways.gov.in
2. નોંધણી કરો: હોમપેજ પર જઈ તમારી પોસ્ટ માટે અરજી કરો. નવા ઉમેદવારોએ તમારો ઈમેલ આઇડી અને મોબાઈલ નંબર નોંધની કરાવુ ફરજિયાત છે.
3. અરજી ફોર્મ ભરો: નોંધણી થઈ ગયા પછી લોગીન કરવા અને અરજી ફોર્મ ભરવા માટે પ્રદાન કરેલ ઓળખ પત્રનો ઉપયોગ કરવાનો રહેશે તમારી વ્યક્તિગત વિગતો શૈક્ષણિક લાયકાત અને જરૂરી માહિતી પ્રદાન કરવાની રહેશે.
4. એપ્લિકેશન ફી ચૂકવો: ફોર્મની ચુકવણી કરવા માટે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી ફી ભરવાની રહેશે
5. ફોર્મ સબમિટ કરો: બધી વિગતો ભર્યા પછી ફી ભર્યા પછી હોમ સમિટ કરો અને બહાર સંદર્ભ માટે એક નકલ સાચવી રાખવાની રહેશે
નોંધ : ખાતરી રાખવાની છે કે અંતિમ તારીખ પહેલા અરજી ભરવાની રહેશે સત્તાવાર વેબસાઈટ પર કોઈપણ અપડેટ અથવા ફેરફારો નિયમિત પણે તપાસ રાખવાની રહેશે