તમારું રેશનકાર્ડ e KYC બાકી છે તો આજે જ પૂર્ણ કરો

રાશનકાર્ડમાં લાભ મેળવવા માટે જો એક કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો રાશનકાર્ડ ધારકને મફત અનાજ અને લાભો મેળવી શકે નહીં. e-KYC કરવું ફરજિયાત છે. e-KYC : e-KYC કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે : – ઘરનો પુરાવો : ઘરનું સરનામાની ચકાસણી કરતો દસ્તાવેજ – ઓળખની ચકાસણી : તમારું ઓળખ પત્ર તેમજ આધાર કાર્ડ … Continue reading તમારું રેશનકાર્ડ e KYC બાકી છે તો આજે જ પૂર્ણ કરો