તમારું રેશનકાર્ડ e KYC બાકી છે તો આજે જ પૂર્ણ કરો

રાશનકાર્ડમાં લાભ મેળવવા માટે જો એક કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો રાશનકાર્ડ ધારકને મફત અનાજ અને લાભો મેળવી શકે નહીં. e-KYC કરવું ફરજિયાત છે.

e-KYC :

e-KYC કરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે :

ઘરનો પુરાવો : ઘરનું સરનામાની ચકાસણી કરતો દસ્તાવેજ

ઓળખની ચકાસણી : તમારું ઓળખ પત્ર તેમજ આધાર કાર્ડ

ફોટોગ્રાફ : અરજી કરનાર નો પાસપોર્ટ સાઇઝનો ફોટો

એ કહેવાય છે અરજી કરવા માટે

 

KYC માટે અરજી કરવા માટે, તમે આ સરળ પગલાંઓ અનુસરશો:

1. વેબસાઈટ મારફતે KYC :

–  તમારા રાજ્યની અધિકૃત PDF વેબસાઈટ પર જઈ એ કહેવાય સી કરી શકો છો.

2. મોબાઈલ એપ્લિકેશન મારફતે KYC :

– મેરા રેશન એપ ડાઉનલોડ કરી તે કહેવાય છે કરી શકો છો.

e KYC પ્રોસેસ :

તમારા રેશનકાર્ડ ઈ કેવાયસી ઓનલાઈન પૂર્ણ કરવા માટે તેમજ રેશનકાર્ડ સેવાઓ માટે ગુજરાત સરકારી અધિકૃત વેબસાઈટ મુલાકાત લઈ પ્રોસેસ પૂર્ણ કરી શકો છો જેના માટે તમે નીચે આપેલી લીંક ઓપન કરી એ e KYC સી કરી શકો છો

 

1. Gujarat State PDS Portal : https://dcs-dof.gujarat.gov.in

2. NFSA Gujarat Portal : https://nfsa.gujarat.gov.in

 ઉપર આપેલ બે પોર્ટલ તમને તમારા રેશનકાર્ડ સાથે અમારા આધાર ને લિંક કરવાની અને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપે છે.

 

ગુજરાત રાજ્ય સરકાર PDS પોર્ટલ પર e-KYC પ્રક્રિયા :

 

1.  PDS વેબસાઇટ ખોલો :

https://dcs-dof.gujarat.gov.in

 

2. મહત્વપૂર્ણ લીંક પસંદ કરી e KYC :

– e-KYC અથવા “આધાર લિંક” પર ક્લિક કરો.

3.  રેશનકાર્ડની મહત્વપૂર્ણ વિગત દાખલ કરો :

– તમારો રેશનકાર્ડનો નંબર અને તેમ જ તમારા આધાર કાર્ડ નો નંબર દાખલ કરી આગળની પ્રોસેસ ચાલુ કરો

4. OTP દાખલ કરો  :

– તમારે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP આવશે. આધારકાર્ડ તેમજ રેશનકાર્ડમાં આપેલ ફોન નંબર પર એક ઓટીપી આવશે.

-આવેલ OTP નાખી તમારી એક કેવાયસી પ્રક્રિયા આગળ વધારો.

5. સબમિટ કરો :

– બધી માહિતી ચકાસ્યા પછી સબમિટ પર ક્લિક કરો.

Bangla Desh ki PM Hashina mili India ke PM Modi se ,3 Mulakat

6. માહિતી તપાસ કરો  :

– e-KYC થવામાં સફળ થયું છે કે કેમ તે ચકાસવા માટે, તમે સ્થિતિ ચકાસી શકો છો. 

આ રીતે તમે ઘર બેઠા સરળતાથી e KYC પૂર્ણ કરી શકો છો.

Govt of India New PPF Interest Rate at 7.1% Annum 2024

Leave a Comment